હોમ પેજ / રેસિપી / દિલ આકાર ની મિકસ લોટ ની મઠરી

Photo of Heartshape mathri by Aachal Jadeja at BetterButter
213
1
0.0(0)
0

દિલ આકાર ની મિકસ લોટ ની મઠરી

Nov-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દિલ આકાર ની મિકસ લોટ ની મઠરી રેસીપી વિશે

દિવાળી માટે અનોખી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદા ર કપ
  2. પાણી જરૂર મુજબ
  3. તેલ તળવા માટે
  4. ફુદીનો ૪ ચમચી
  5. મેથી લીલી ૪ ચમચી
  6. મીઠું જરૂર મૂજબ
  7. અજમો ૧ ચમચી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. મકાઈ નો લોટ ૨ ચમચી
  10. બાજરા નો લોટ ૨ ચમચી

સૂચનાઓ

  1. મેદા ના લોટમાં , મકાઈ અને બાજરા નો લોટ મિકસ કરી , મીઠું, અજમો,. ,૨ ચમચી તેલ મિક્સ કરો
  2. ફુદીનો, મેથી જીણી સુધારી નાખો , મિકસ કરી લોટ બાંધો કડક બાધવો
  3. ૧૫ મિનીટ પછી મોટી રોટલી વણી ને કુકી કટર થી દિલ આકાર બનાવી લો
  4. કડાઈમાં તેલ મૂકી ધીમે તાપે તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર