હોમ પેજ / રેસિપી / પાઈનેપલ આઇઝ હલવો

Photo of PINE APPLE ICE HALVA by Megha Rao at BetterButter
462
0
0.0(0)
0

પાઈનેપલ આઇઝ હલવો

Nov-21-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ આઇઝ હલવો રેસીપી વિશે

આ વાનગી મુંબઇ ની ખાસ વાનગી છેં . મે પેલી વાર આ વાનગી દિવાળી માં ટ્રાઇ કરી અને ખુબજ સરસ ભી બની. આ વાનગી માં મેં પાઈનેપલ પલ્પ ઉમેરી એક નવી રીતે બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.5 કપ. દૂધ
  2. 1/2કપ ખાંડ
  3. 1/4 કપ કોર્નફ્લોર
  4. 3 નંગ ઈલાયચી
  5. 4 નંગ. કતરેલી બદામ
  6. 3 ચમચી ઘી
  7. 3 ચમચી પાઈનેપલ પલ્પ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં દૂધ ખાંડ અને કોર્નફ્લોર ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું
  2. હવે ગેસ ચાલુ કરી તેને ધીમા ગેસ પર સતત હલાવ્યા કરીશું
  3. હલાવતી વખતે તેમાં વચ્ચે ઘી ભી એક એક ચમચી ઉમેરતા રહીશું
  4. આવી જ રિતે સતત 20 મિનિટ સુધી હલાવ્યા કરીશું
  5. હવે આપણું મિશ્રણ ગઢ થવા માંડે ત્યારે તેમાં પાઈનેપલ પલ્પ ઉમેરી ફરી તેને સતત 5 મિનિટ હલાવશું
  6. હવે મિશ્રણ એકદમ ગઢ થઈ જાય પછી તેને એક પ્લાસ્ટિક પેપર યા બટર પેપર ગ્રીસ કરી ફાટફાટ પાથરી દેવું અને વેલણ ની સહાયતા થી એક સરખું કારી દેવું અને તેના પર ઈલાયચી પાઉડર અને બદામ ની કતરણ પાથરીશું
  7. હવેતેને ત્રણ કલાક રેસ્ટ આપી કટ કરી દો
  8. તૈયાર છે પાઈનેપલ આઈસ હલવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર