હોમ પેજ / રેસિપી / ગુલાબ બદામ લાડુ

Photo of Rose badam laddu by Aachal Jadeja at BetterButter
2003
3
0.0(0)
0

ગુલાબ બદામ લાડુ

Nov-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ બદામ લાડુ રેસીપી વિશે

દિવાળી એટલે અવનવી વાનગી બનાવી મહેમાનો ને ખવડાવ વાનો તહેવાર

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બદામ ૧ કપ
  2. ટોપરા નો ભૂકો ૧/૨ કપ
  3. દળેલી ખાડં ૧/૨ કપ
  4. ગુલાબ ની પાન્દંડી ૨ ચમચી
  5. કાજુ નો ભૂકો ૧ ચમચી
  6. દૂધ ૧/૨ કપ
  7. ગુલાબ એસેન્સ ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા તપેલી માં ૩ કપ પાણી લો
  2. ૧ કપ બદામ પાણીમાં ઉકાળો ૫ મિનીટ સુધી હવે પાણી કાઢી નાંખો ઠંડી પડે બદામ ની ફોતરી ઉખાડી ડી લો
  3. હવે ૧/૩ દૂધમાં બદામ ને મિકસર માં પીસી લો
  4. ૨ ચમચી ગુલાબ ની પાદડી ને થોડું દૂધ નાખી પીસી લો
  5. કડાઈમાં ૧ ચમચી ઘી લો
  6. દૂધ-બદામ ના મિશ્રણ ને તેમાં સાતળી લો
  7. હવે તેમાં૧/૨ કપ દળેલી ખાડ નાખો અને ધીમા ગેસ પર સાતળી લો
  8. કાજુ નો ભૂકો નાખો
  9. હવે તેમાં ૧/૨ ચમચી ગુલાબ અએસેન્સ નાખો અને ગુલાબ ની પાદડી વાળુ મિશ્રણ નાખો
  10. સરખી રીતે મિકસ કરી હલાવો
  11. ધીમા ગેસ પર હલાવતા રહો
  12. લાડૂ બને એવુ મિશ્રણ તૈયાર થઇ જાય એટલે ગેસ બધ કરી લો
  13. હાથમાં ઘી લગાવી ગોળ લાડુ બનાવી લો
  14. ટોપરા ના મિશ્રણ વાળી થાળીમાં રગદોળી લો
  15. તૈયાર છે લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર