હોમ પેજ / રેસિપી / માવા ખીર

Photo of Mawa Kheer by Rani Soni at BetterButter
842
4
0.0(0)
0

માવા ખીર

Nov-21-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ખીર રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને મીઠી માવા ખીર એક ક્રીમી સ્વાદ આપે છે. આ મીઠી ખીર લોકોને ખૂબ જ ગમશે. માવા અને સૂકા મેવા કેસર થી મિશ્રિત ખીર ઠંડી અથવા ગરમ અેકદમ સ્વાદિષ્ટ લાગશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 700 ગ્રામ દૂધ
  2. 1/2 કપ હોમમેઇડ મીઠો માવો
  3. 2 ચમચી બદામ પિસ્તા સમારેલ
  4. 1/4 નાની ચમચી અેલચી પાવડર
  5. એક ચપટી કેસર
  6. 1/2 ચમચી ખાંડ
  7. સજાવવા માટે: ડ્રાયફૂટસ અને ગુલાબ પાંખડી

સૂચનાઓ

  1. એક ઊંડા પેન માં દૂધ ને લો ફ્લેમ પર ગરમ કરો
  2. અેક ઉકાળો આવે અેટલે મીઠો માવો નાંખો અને ઉકાળો થોડી થોડી વારે હલાવતા જાવો
  3. બદામ, કેસર, પિસ્તા, અેલચી પાવડર,કેસર નાંખો
  4. ધીમા તાપે ઉકાળો
  5. ખાંડ નાંખો મિકસ કરો
  6. ગેસ બંધ કરો અને ઠંડુ કરો
  7. પિરસતી વખતે ડ્રાયફૂટસ અને ગુલાબની પાંદડીઓ મૂકી માવા ખીર પિરશો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર