હોમ પેજ / રેસિપી / ગુલાબ જાંબુ

Photo of gulab jamun by Hiral Pandya Shukla at BetterButter
630
1
0.0(0)
0

ગુલાબ જાંબુ

Nov-21-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જાંબુ રેસીપી વિશે

લગભગ દરેક ને આ મીઠાઈ ભાવે છે અને મારી પણ પસંદગી ની વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. ૩૦૦ ગ્રામ માવો
  2. ૩ ચમચી મેદો
  3. ૩ કપ ખાંડ
  4. ૧\૨ લીટર પાણી
  5. ચપટી કેસર
  6. ૨૦૦ ગ્રામ તેલ કે ઘી તળવા માટે
  7. ૧ ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. એક વાસણ માં માવો અને મેદો મેળવીને પાણી સાથે લોટ બાંધવો.
  2. તીરાડ વગર નાની ગોળી બનાવી લો.
  3. બીજા વાસણ માં ખાંડ અને પાણી નાખી ચાસણી બનાવી લો એમાં એલચી પાવડર અને કેસર ઉમેરો અને ઉકાળો.
  4. ઘી કે તેલ મા બનાવેલી ગોળી હલકી સોનેરી રંગ ની થાય ત્યાં સુધી તળી લો.
  5. તળેલી ગોળી ગરમ ચાસણી માં નાખી બે થી ત્રણ કલાક સુધી રહેવા દો.
  6. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર