હોમ પેજ / રેસિપી / કાલાજામ

Photo of kala jamun by Hiral Pandya Shukla at BetterButter
714
2
0.0(0)
0

કાલાજામ

Nov-21-2018
Hiral Pandya Shukla
6 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાલાજામ રેસીપી વિશે

કોઈ મહેમાન આવે ત્યારે આગળ ના દિવસે બનાવી ફ્રીજ માં રાખી શકાય બઘાં ને પસંદ પણ આવે એવી વાનગી છે કાલાજામ.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. માવો બે કપ
  2. ખાંડ એક કીલો
  3. ચિરોજી એક ચમચી
  4. બેકીંગ પાવડર અડધી ચમચી
  5. ઘી કે તેલ તળવા માટે
  6. પનીર અડધોકપ
  7. સોજી એક ચમચી
  8. એલચી પાવડર અડધી ચમચી
  9. મેદો અડધો કપ
  10. કાજુ બદામ સમારેલા અડધી વાટકી
  11. કેસરી ફુડ કલર એક ચપટી

સૂચનાઓ

  1. પનીર મસળીને એમાં સોજી, બેકીંગ પાવડર, માવો અને મેદો નાખી બરાબર મીશ્ર કરી ગોળી બનાવી લો.
  2. સ્ટફીંગ માટે ચીરોજી, કાજુ અને બદામ, એલચી પાવડર, એક ચમચી ખાંડ, બે ચમચી ગોળી માટે બનાવેલ મીશ્રણ અને કલર નાખી સરસ રીતે મીકસ કરો.
  3. એક વાસણ માં ખાંડ અને અડધો લીટર પાણી નાખી ઘટ્ટ ચાસણી બનાવી લો.
  4. માવા ના મીશ્રણ ના ગોળા ને હાથથી ચપટા કરી અંદર કલર વાડુ મીશ્રણ ભરો.
  5. ફરી ગોડ વાળો.
  6. ધીમી આચે ડાર્ક બ્રાઉન રંગના તળી લો.
  7. બે થી ત્રણ કલાક ચાસણી માં ડુબાડી દો.
  8. પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર