હોમ પેજ / રેસિપી / કેસર મીલ્ક પેંડા

Photo of kesar milk peda by Hiral Pandya Shukla at BetterButter
517
3
0.0(0)
0

કેસર મીલ્ક પેંડા

Nov-21-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર મીલ્ક પેંડા રેસીપી વિશે

પેંડા મારી પસંદગી ની વાનગી છે અને લગભગ આ બધા ને ભાવે છે બહારથી લેવા કરતાં ઘરે બનાવીને ખાવાની મજા અલગ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ડ્રાઇ મીલ્ક પાઉડર
  2. એક કપ કન્ડેસડ મીલ્ક
  3. યલો કલર એક ચપટી
  4. કેસર દુઘ મા પલાળેલુ પાંચ થી છ તાતણા
  5. ત્રણ થી ચાર ચમચી ઘી
  6. એક ચમચી એલચીનો પાઉડર
  7. પીસ્તા કતરણ ગાર્નીશ માટે.

સૂચનાઓ

  1. એક કઢાઇ મા ઘી ગરમ કરી તેમાં મીલ્ક પાઉડર અને કન્ડેસડ મીલ્ક ઉમેરી હલાવવું.
  2. તેમાં એલચીનો પાઉડર અને કેસર વાળું દૂધ તેમજ યલો કલર ઉમેરી હલાવો.
  3. પાંચ થી છ મીનીટ અથવા સરસ રીતે મીક્સ થાય ત્યાં સુધી હલાવો.
  4. પછી પંદર થી વીસ મિનિટ ઠંડું થવા દો.
  5. પેંડા નો આકાર આપી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર