હોમ પેજ / રેસિપી / પાણી પૂરી સમોસા

Photo of Panipuri samosa by Hetal Sevalia at BetterButter
0
2
0(0)
0

પાણી પૂરી સમોસા

Nov-21-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણી પૂરી સમોસા રેસીપી વિશે

સૂકા નાસ્તા ની એક વેરાયટી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 ટેબલ સ્પૂન આલુ ભુજીયા
  2. 2 ટેબલ સ્પૂન તળેલી ચણાની દાળ
  3. 2 ટેબલ સ્પૂન તળેલી મગની દાળ
  4. 2 ટેબલ સ્પૂન મસાલા શિગ
  5. 1/4 ટી.સ્પૂન સંચળ
  6. 1/4 ટી.સ્પૂન પાણી પૂરી મસાલો
  7. 1 ટી.સ્પૂન શેકેલું જીરું
  8. 2 તળેલા લીલાં મરચાં
  9. 12-15 તળેલા ફૂદીનાના પાન
  10. 2 ટેબલ સ્પૂન તેલ
  11. *****કણક માટે:-
  12. 1 કપ મેંદો
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ઘી જરૂર મુજબ
  15. 1ટી.સ્પૂન લીબુનો રસ
  16. ચપટી અજમો

સૂચનાઓ

  1. સૌપ્રથમ ભુજીયા, દાળ,શિગ નો અધકચરો ભૂકો કરો.
  2. તેમાં સંચળ,પાણી પૂરી મસાલો, મરચાં, ફૂદીનાના પાન,તેલ ઉમેરો. બરોબર મિક્સ કરી લો.
  3. મેંદામાં ઘી,મીઠું, અજમો, લીબુનો રસ ઉમેરો. પરાઠા જેવી કણક બાધો. મોણ મૂઠિયાં પડતું રાખવું.
  4. હવે નાના બાઈટીગ સાઈઝના સમોસા બનાવી ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  5. ઉપર થી પાણી પૂરી મસાલો ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર