ફુદીના ચકરી | Mint Chakari Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  21st Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mint Chakari by Rupa Thaker at BetterButter
ફુદીના ચકરીby Rupa Thaker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

15

0

ફુદીના ચકરી

ફુદીના ચકરી Ingredients to make ( Ingredients to make Mint Chakari Recipe in Gujarati )

 • ૧ વાટકી ચોખાનો લોટ
 • ૧/૨ વાટકી ચણાનો લોટ
 • ૩ ચમચી બટર
 • ૧ ચમચી તલ
 • ૧/૨ ચમચી હળદર
 • ૧/૨ વાટકી ફુદીનો
 • ૧-૨ લીલા મરચાં
 • મીઠુ સ્વાદ મુજબ
 • પાણી જરૂર પ્રમાણે
 • તળવા માટે તેલ

How to make ફુદીના ચકરી

 1. સૌ પ્રથમ કાથરોટ મા ચોખા અને ચણાનો લોટ ચાળી લેવો
 2. તેમા બટર, હળદર, મીઠુ, તલ નાખવા
 3. ફુદીના અને મરચાં ને મિક્સરમાં પીસવુ પછી લોટ મા મિક્સ કરવુ
 4. જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધવો
 5. સન્ચા મા ભરી ચકરી બનાવવી
 6. ધીમે તાપે તેલ મા તળવુ

Reviews for Mint Chakari Recipe in Gujarati (0)