હોમ પેજ / રેસિપી / દુધી ગાજર નો મિક્સ હલાવો

Photo of Dudhi Gajar Halwa by Rupa Thaker at BetterButter
473
1
0.0(0)
0

દુધી ગાજર નો મિક્સ હલાવો

Nov-21-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી ગાજર નો મિક્સ હલાવો રેસીપી વિશે

દુધી ગાજર નો સ્વાદિષ્ટ હલાવો

રેસીપી ટૈગ

  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ દુધી
  2. ૫૦૦ ગ્રામ ગાજર
  3. ૧ કપ કાજુ અને બદામ ના ટુકડા
  4. ૧ લીટર દુધ
  5. ૧/૨ કપ દુધ ની મલાઈ
  6. ૧ કપ સાકર
  7. ૧/૨ ચમચી એલચીનો પાઉડર
  8. ૩ ચમચી ઘી

સૂચનાઓ

  1. દુધી અને ગાજર ને ખમણવુ
  2. લોયા મા ઘી મુકી દુધી અને ગાજર નુ ખમણ નાખવુ
  3. ધીમે તાપે ૧૦ મીનીટ ઢાંકીને રાખવું વચ્ચે વચ્ચે હલાવવું
  4. પછી તેમા દુધ અને મલાઈ નાખી હલાવવું
  5. દુધ સોસાય જાય અને ધટ્ટ થાય ત્યાં સુધી રાખવું
  6. પછી સાકર, એલચીનો પાઉડર અને ડ્રાઇફુટ મિક્સ કરી ૫ મીનીટ ધીમે તાપે રાખવું
  7. ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર