હોમ પેજ / રેસિપી / ત્રી રંગી કાજુ કતરી

Photo of Three Layer Kajukatri by Rupa Thaker at BetterButter
308
1
0.0(0)
0

ત્રી રંગી કાજુ કતરી

Nov-21-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રી રંગી કાજુ કતરી રેસીપી વિશે

દિવાળી ની મીઠાઈ

રેસીપી ટૈગ

  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી કાજુ
  2. ૧/૨ વાટકી સાકર
  3. ૩ ચમચી લીકવીડ ચોકલેટ
  4. ૩ ચમચી રોઝ સીરપ
  5. ચાસણી માટે પાણી

સૂચનાઓ

  1. સૌથી પહેલા કાજુ ને મિક્સરમાં પીસવા
  2. લોયા મા સાકર અને પાણી મિક્સ કરી દોઢ તારની ચાસણી તૈયાર કરવી
  3. તેમા પીસેલા કાજુ નો પાઉડર મિક્સ કરવો
  4. ૩ સરખા ભાગ કરવા
  5. એક ભાગ મા લીકવીડ ચોકલેટ બીજા ભાગ મા રોઝ સીરપ નાખી મિક્સ કરવુ
  6. ત્રણેય ભાગને વણીને એકના ઉપર એક ગોઠવવા
  7. ૧ કલાક ફ્રીઝમાં સેટ કરવા રાખી મનગમતા આકારમાં કાપી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર