હોમ પેજ / રેસિપી / બેસન ના લાડુ

Photo of Besan ladoo by Solanki Minaxi at BetterButter
516
2
0.0(0)
0

બેસન ના લાડુ

Nov-21-2018
Solanki Minaxi
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ના લાડુ રેસીપી વિશે

સ્વાદિષ્ટ મીઠાઈ જે ઝડપથી બની જાય છે

રેસીપી ટૈગ

  • આસાન
  • દિવાળી
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન સેવ બનાવવા માટે:-
  2. ૧ કપ બેસન
  3. ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  4. ચપટી ખાવાનો પીળો રંગ
  5. હૂંફાળું ગરમ દૂધ
  6. લાડુ બનાવવા માટે:-
  7. ૧/૨ કપ બુરું ખાંડ
  8. ૧/૨ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  9. ૧ ટેબલસ્પૂન અધકચરા ક્રશ કરેલા કાજુ નો ભૂકો
  10. ૧ ટેબલસ્પૂન અધકચરી ક્રશ કરેલી બદામ નો ભૂકો
  11. ઘી જરૂર મુજબ

સૂચનાઓ

  1. બાઉલ માં બેસન , ઈલાયચી પાવડર, અને ખાવાનો પીળો રંગ નાખી મિક્સ કરી લો
  2. દૂધ થી સેવ પાડી શકાય તેવો નરમ લોટ બાંધી લો
  3. જાડી સેવ પાડી લો,હાથ થી તોડી દો
  4. મિક્સર માં ક્રશ કરી લો,એકસામટુ ક્રશ નહીં કરવું , મિક્સર ચાલુ બંધ કરી ને ક્રશ કરવુ
  5. ચોખા કે બાજરી ના ચાળણા થી ચાળી લેવુ
  6. ચાળેલા મિશ્રણ માં બુરૂ ખાંડ, કાજુ બદામ નો મૂકો, ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી લો
  7. લાડવા વાળી શકાય તેટલું ઘી નાખી લાડવા વાળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર