હોમ પેજ / રેસિપી / ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ

Photo of Dryfruit Gulkand Mukhvas by Rupa Thaker at BetterButter
540
1
0.0(0)
0

ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ

Nov-21-2018
Rupa Thaker
1 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાઇફ્રુટ ગુલકંદ મુખવાસ રેસીપી વિશે

દિવાળી માટે સ્પેશ્યલ મુખવાસ

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • શેકેલું

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ વાટકી ગુલકંદ
  2. ૨ ચમચી ચોકલેટ સ્પ્રેડ
  3. ૧/૨ વાટકી કોપરાનું છીણ
  4. ૧૦ કાજુ અને ૧૦ બદામ

સૂચનાઓ

  1. એક કડાઈ મા ગુલકંદ , ચોકલેટ સ્પ્રેડ, અને કોપરાનું છીણ મિક્સ કરી પાંચ મિનિટ સુધી ધીમે તાપે શેકવુ.
  2. પછી કાજુ અને બદામ ને ધીમે તાપે ૨ મીનીટ માટે શેકવા.
  3. કાજુ અને બદામ ને બનાવેલ મિશ્રણથી કવર કરવુ.
  4. પછી કોપરાના છીણ મા રગદોળવુ. તૈયાર છે મુખવાસ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર