હોમ પેજ / રેસિપી / અંજીર રોલસ

Photo of Anjeer Rolls by Harsha Israni at BetterButter
392
1
0.0(0)
0

અંજીર રોલસ

Nov-21-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર રોલસ રેસીપી વિશે

આ સ્વીટ અંજીર અને માવાને મીકસ કરીને બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૦૦ ગ્રામ અંજીર
  2. ૨૫૦ ગ્રામ મોળો માવો
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  5. ૨ ટેબલ સ્પૂન બદામની કતરણ
  6. ૧ ટી સ્પૂન ઘી
  7. સજાવવા માટે-
  8. ચાંદીનું વરખ (ઓપ્શનલ)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અંજીરને પાણીમાં ૧ કલાક માટે પલાળી લો.ત્યાર બાદ અંજીરમાંથી પાણી નીતારીને મીકસરના જારમાં અઘકચરું પીસી લો.
  2. એક કઢાઈમાં ઘી ગરમ કરી માવો અને ખાંડને ધીમી આંચે સાંતળો.
  3. પછી અંજીરની પેસ્ટ અને ઈલાયચી પાવડર ઉમેરીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચે સાંતળો.
  4. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે બદામની કતરણ ઉમેરી ગેસ બંધ કરી દો.હવે મિશ્રણને એક ડીશમાં કાઢીને ઠંડુ પડવા દો.
  5. થોડુ ઘી હાથે લગાવીને મિશ્રણમાંથી રોલસ બનાવી લો.તૈયાર છે અંજીર રોલસ ચાંદીના વરખથી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર