હોમ પેજ / રેસિપી / મસાલા ચકરી ટવીસ્ટ

Photo of Masala chakri by Aachal Jadeja at BetterButter
683
1
0.0(0)
0

મસાલા ચકરી ટવીસ્ટ

Nov-21-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ચકરી ટવીસ્ટ રેસીપી વિશે

ચકરી મા ડુંગળી ની પેસ્ટ ઉમેરી નવો ટેસ્ટ આપ્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ધઉ લોટ ૨ કપ
  2. ૨ નાની ડૂગળી ની પેસ્ટ
  3. તેલ મોણ માટે ૩ ચમચી
  4. ચણા નો લોટ ૩ ચમચી
  5. તલ ૨ ચમચી
  6. તેલ તળવા માટે
  7. હળદર ૧/૨ ચમચી
  8. મરચું ૧/૨ચમચી
  9. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં લોટ મિકસ કરી મરચું, મીઠું, હળદર નાખી મિકસ કરો
  2. લોટ બાધંતા પહેલા કુકર માં તપેલી મુકીં બાફી લો
  3. લોટ
  4. ઠંડો પડી ગયા બાદ મસાલા નાખી મિક્સ કરો
  5. તેમાં ડુંગળી ની પેસ્ટ ,તલ, તેલ નાખી લોટ બાંધો
  6. લોટ મિડીયમ બાન્ધો
  7. બાધેલો લોટ
  8. ૧૫ મિનિટ ઢાંકી ને રહેવા દો
  9. ચકરી મશીન માં તેલ લગાવી બાધેલો લોટ મશીન માં લગાવી દો
  10. ચકરીમશીન
  11. હવે ચકરી બનાવી લો
  12. આવી રીતે
  13. તૈયાર છે ચકરી
  14. કડાઈમાં તેલ મૂકી ધીમે તાપે તળો
  15. તળી લેવી
  16. તૈયાર છે ચકરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર