હોમ પેજ / રેસિપી / કાળી કીસમીસ કુકીઝ

Photo of Black Raisins cookies by Dhara joshi at BetterButter
403
0
0.0(0)
0

કાળી કીસમીસ કુકીઝ

Nov-21-2018
Dhara joshi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાળી કીસમીસ કુકીઝ રેસીપી વિશે

કાળી કીસમીસ ના સ્વાદ થી ભરપૂર આ કુકીઝ ખૂબ જ સ્વાદિષ્ટ અને કૂરકૂરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • અમેરિકન
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 1/2 કપ અમૂલ બટર
  4. 2 મોટી ચમચી કાળી કીસમીસ
  5. બદામ ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બાઉલ મા બટર અને ખાંડ ને બીટ કરી ક્રિમ જેવુ કરો.
  2. મેંદો અને કીસમીસ નાખી ને ચમચા થી મિકસ કરો.
  3. બેકીંગ ટ્રે ને તેલ થી ગ્રીઝ કરો અથવા બટર પેપર મૂકો.
  4. લુવા લઇ હાથ મા કુકીઝ નો આકાર આપી ને ઉપર બદામ કતરણ ભભરાવી ને ટ્રે મા મૂકો.
  5. પ્રી હિટ કરેલા ઓવન મા 80 ડીગ્રી પર 15 થી 20 મીનીટ માટે બેક કરો.
  6. તૈયાર કુકીઝ પર દળેલી ખાંડ અને બદામ કતરણ ભભરાવી પરોસવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર