હોમ પેજ / રેસિપી / નોન ફ્રાઇડ પોહા ચેવડો

Photo of Non fried poha chivda by Dhara joshi at BetterButter
612
0
0.0(0)
0

નોન ફ્રાઇડ પોહા ચેવડો

Nov-21-2018
Dhara joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નોન ફ્રાઇડ પોહા ચેવડો રેસીપી વિશે

આ ચેવડો તળીયા વગર પણ ખૂબજ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મોટી ચમચી તેલ
  2. 1 કપ પોહા
  3. 1 મોટૂ લીલુ મરચુ સમારેલ
  4. 1 નાની ચમચી તલ
  5. 1/4 ચમચી હળદર પાવડર
  6. નમક સ્વાદનુસાર
  7. ખાંડ સ્વાદનુસાર
  8. ચપટી લીંબુનો ફૂલ
  9. ચપટી રાઈ
  10. મીઠા લીમડાના પાન જરૂર મુજબ

સૂચનાઓ

  1. કઢાઇ મા તેલ લો. ગરમ થાય એટલે રાઇ, મરચા અને લીમડો નાખી ગેસ ધીમો કરવો.
  2. હળદળ અને નમક નાખી મીલાવો. .તરત પોહા નાખી હલાવો.
  3. ખાડ , તલ અને કુટેલ લીંબુનો ફૂલ નાખી મીલાવો.
  4. ચેવડો તૈયાર છે. આમા તમે તળેલા મગફળી ના બી અથવા દા ળ પણ નાખી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર