હોમ પેજ / રેસિપી / ઘુઘરા સાથે કસટરડ સોસ

Photo of Ghughra with custard sauce by Rina Joshi at BetterButter
607
6
0.0(0)
0

ઘુઘરા સાથે કસટરડ સોસ

Nov-22-2018
Rina Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘુઘરા સાથે કસટરડ સોસ રેસીપી વિશે

દિવાળી મા બનાવેલા.ઘુઘરા.થોડા હતા &મહેમાન આવાના હતા તો.કંઈક નવુ લાગે માટે આવુ બનાયુ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘૂઘરા (માવા કે.રવા ના) ૧૦ નંગ
  2. ૧ લિટર દૂધ
  3. ,૩ મોટી ચમચી કસટડ પાવડર
  4. ખાડ સવાદ મુજબ

સૂચનાઓ

  1. દૂધ ને ગરમ કરો, ખાડ,કસટરડ પાવડર નાં ખી હલાવી લો થોડું ઘાટુ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી બાઉલ માં ઘૂઘરા ઊપરથી કસટરડ સોસ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર