હોમ પેજ / રેસિપી / ગાંઠિયા ના ભરેલા મરચાં

Photo of Stuffed Green Chilli With Gathiya by Jyoti Adwani at BetterButter
1398
9
0.0(0)
0

ગાંઠિયા ના ભરેલા મરચાં

Nov-22-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાંઠિયા ના ભરેલા મરચાં રેસીપી વિશે

આપના ગુજરાતી ઓ ના ઘરમાં ગાંઠિયા તો હોય જ પણ ઘણી વાર તે મ જ પડ્યા રહીં જાય છે તો ચાલો તેની ઉપયોગ કરી લઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી જેટલા વધેલા ગાંઠિયા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. લાલ મરચું અડધી ચમચી
  4. ચાટ મસાલો સ્વાદ મુજબ
  5. ખાંડ અડધી નાની ચમચી
  6. અડધા લીંબુ નો રસ
  7. તેલ ૨ ચમચી
  8. રાઈ ચપટી
  9. હળદર નાની અડધી ચમચી
  10. ગરમ મસાલો અડધી નાની ચમચી
  11. ધાણા ભાજી થોડી
  12. લીલા મરચા ૮ થી ૧૦

સૂચનાઓ

  1. લીલા મરચા ને ધોઈ ને વચ્ચે ચીરો પાડી લો.
  2. હવે વધેલા ગાંઠિયા માં બધો મસાલો ઉમેરો.
  3. હવે તેને સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે આ મિશ્રણ ને મરચા માં ભરો.
  5. હવે નોનસ્ટિક તવા માં તેલ મુકો અને તેમાં રાઈ નો વઘાર કરો.
  6. રાઈ ચટકે એટલે મરચા મુકો અને ધીમા તાપે ચડવા દો.
  7. તો લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ લીલા મરચા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર