હોમ પેજ / રેસિપી / Leftover aaloo bhaji lachha parathha

Photo of Leftover aaloo bhaji lachha parathha by Varsha Joshi at BetterButter
648
8
2.0(0)
0

Leftover aaloo bhaji lachha parathha

Nov-22-2018
Varsha Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રાત્રે વધેલી ફ્રીજમા રાખેલી બટાકાની સૂકીભાજી
  2. ૨ મોટા ચમચા ઘંઉનો લોટ
  3. પરાઠા ના લોટમાં નાખવા માટે સ્વાદ મુજબ મીઠું
  4. મોણ માટે તેલ
  5. પરાઠા સાતળવા માટે બટર અથવા ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ વધેલી સૂકીભાજીને ફ્રીજમાથી 15.મિનિટ સુધી રૂમ ટેમ્પરેચરમા કાઢીને રાખો
  2. તમે સૂકી ભાજીના શાકને ગરમ ના કરશો.રૂમ ટેમ્પરેચર મા જ રાખશો
  3. ત્યારબાદ ઘંઉ ના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી પરાઠા નો લોટ બાધી લો.
  4. ત્યારબાદ પાટલી પર બાધેલા લોટમાંથી બે નાના લુવા લઈને નાની નાની બે પુરી વણો
  5. એક પુરી પર ઘી અને કોરા લોટનું અટામણ લગાવી ઊપર બીજી પુરી મુકી બંનેને બે વાર હલવા હાથે વણો
  6. હવે તે પુરી મા વચ્ચે એક ચમચી બટાકાની સૂકીભાજી નો મસાલો પાથરો
  7. ત્યારબાદ તેનો લુવો વાળી અટામણ લગાવી હલકા હાથે વણી લો
  8. નોનસ્ટિક તવી પર ઘી અથવા બટર મૂકીને પરાઠા સાતળવા
  9. તૈયાર છે લેફ્ટ ઓવેર આલુ સૂકીભાજીના પરાઠા
  10. દહીં સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર