વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ) | Whey Soup ( Calcium rich Soup) Recipe in Gujarati

  ના દ્વારા Leena Sangoi  |  22nd Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Whey Soup ( Calcium rich Soup) by Leena Sangoi at BetterButter
  વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ)by Leena Sangoi
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   5

   મીની
  • પીરસવું

   4

   લોકો

  9

  0

  વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ)

  વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ) Ingredients to make ( Ingredients to make Whey Soup ( Calcium rich Soup) Recipe in Gujarati )

  • ૨ ચમચી તેલ 
  • ૧ ૧/૨ ચમચી જીરું 
  • ૨ લીલા મરચાં 
  • ૩ કપ વ્હે પાણી (પનીર બનાવી ને વધેલું લેફ્ટ ઓવર પાણી) 
  • સ્વાદ અનુસાર, મીઠું અને કાળા મરી પાવડર
  • ૨ ચમચી કોથમીર
  • ૧/૨ કપ  પનીર ના ચોરસ ક્યુબસ

  How to make વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ)

  1. નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
  2. જ્યારે જીરું તતડે એટલે લીલા મરચાં,વ્હે,(પનીર નું પાણી) મીઠું અને કાળા મરી ઉમેરો.
  3. સારી રીતે મિક્સ કરી અને તેને ઉકાળો.
  4. તેમાં પનીર ક્યુબસ અને કોથમીર નાખો.
  5. સારી રીતે ભળી દો અને તેને ૩૦ સેકન્ડ સુધી ઉકાળો.
  6. ગરમ પીરસો.

  Reviews for Whey Soup ( Calcium rich Soup) Recipe in Gujarati (0)