હોમ પેજ / રેસિપી / વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ)

Photo of Whey Soup ( Calcium rich Soup) by Leena Sangoi at BetterButter
102
6
0.0(0)
0

વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ)

Nov-22-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હે સૂપ..(કેલ્શિયમ રીચ સૂપ) રેસીપી વિશે

આગલી વખતે તમે પનીર બનાવશો , બાકીના પાણીને ફેંકશો નહીં. આ પાણી પ્રોટીન , વિટામિન્સ અને ખનિજોનો સારો સ્રોત છે. કેલ્શિયમથી સમૃદ્ધ પનીર ના આ મિશ્રણ સાથે,   સૂપ તૈયાર કરવામાં આવે છે.  હવે ફરી ક્યારે તમે પનીર બનાવો ત્યારે તેના બાકી રહેલા પાણીને ફેકી ન દેતા, કારણકે આ પ્રવાહીમાં પ્રોટીન, વિટામીન અને બીજા પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે. આ પૌષ્ટિક વ્હે સૂપ હલકું, ઉર્જાયુક્ત અને કાર્યશક્તિ વધારનાર છે અને એટલે જ જરૂરથી અજમાવવા જેવું છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ભારતીય
 • ઉકાળવું
 • સૂપ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ૨ ચમચી તેલ 
 2. ૧ ૧/૨ ચમચી જીરું 
 3. ૨ લીલા મરચાં 
 4. ૩ કપ વ્હે પાણી (પનીર બનાવી ને વધેલું લેફ્ટ ઓવર પાણી) 
 5. સ્વાદ અનુસાર, મીઠું અને કાળા મરી પાવડર
 6. ૨ ચમચી કોથમીર
 7. ૧/૨ કપ  પનીર ના ચોરસ ક્યુબસ

સૂચનાઓ

 1. નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
 2. જ્યારે જીરું તતડે એટલે લીલા મરચાં,વ્હે,(પનીર નું પાણી) મીઠું અને કાળા મરી ઉમેરો.
 3. સારી રીતે મિક્સ કરી અને તેને ઉકાળો.
 4. તેમાં પનીર ક્યુબસ અને કોથમીર નાખો.
 5. સારી રીતે ભળી દો અને તેને ૩૦ સેકન્ડ સુધી ઉકાળો.
 6. ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર