હોમ પેજ / રેસિપી / રોટી રાઇસ કબાબ ( લેફટઓવર રોટલી કબાબ )

Photo of Roti Rice kabab by Mital Viramgama at BetterButter
712
9
0.0(0)
0

રોટી રાઇસ કબાબ ( લેફટઓવર રોટલી કબાબ )

Nov-22-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી રાઇસ કબાબ ( લેફટઓવર રોટલી કબાબ ) રેસીપી વિશે

રોટી રાઇસ કબાબ ખુબજ હેલ્થી અને ટેસ્ટ મા સારાં લાગે છે. વધેલી રોટલી અને વધેલાં ભાત અને વેજીટેબલ નાખી બનાવેલ છે.અહીં લેફટઓવર માંથી એક નવી મેકઓવર ડીસ છેં. અહીં વધેલી રોટલી અને ભાત નો સદઉપયોગ કરેલો છે.જેથી કંઇજ પણ વેસ્ટ નહીં જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ રોટલી નો ભૂકો
  2. 1કપ વધેલા ભાત
  3. 1/2કપ બાફેલા મેસ કરેલાં બટેટા
  4. 1ડુંગળી ઝીણી સમારેલી
  5. 1ગાજર જીણુ ખમણેલું
  6. 2ટેબલ સ્પૂન વટાણા પીસેલા
  7. 4 સ્પૂન પાલક ની પેસ્ટ
  8. 2 ટે.સ્પૂન લીલા ધાણા ભાજી
  9. 1ટેબલ સ્પૂન લીલાં મરચાં સમારેલા
  10. 1ટેબલ સ્પૂન આદુ ની પેસ્ટ
  11. 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તળવા માટે તેલ
  14. કબાબ સ્ટીક

સૂચનાઓ

  1. સૌથી પહેલાં રોટલી ને મીકસર મા ક્રશ કરીલો .
  2. પછી રોટલી નો ભૂકો અને વધેલાં ભાત તેમજ બાફેલા બટાકા, ડુંગળી,ગાજર ને વટાણા અધકચરા પીસેલા પાલકની પેસ્ટ લો.
  3. બધું લઇને તેમાં બધાં મસાલા તમેજ બ્રેડ ક્રમસ નાખી મીઠું સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો.
  4. હવે કબાબ સ્ટીક લઇને કબાબ નો શેઇપ આપી દો.
  5. હવે તેલ ગરમ કરી મીડીયમ ગરમ તેલ માં કબાબ ને તળી લો.
  6. કીસપી થાય ત્યા સુધી તળવા ના.
  7. હવે તૈયાર છે રોટી રાઇસ કબાબ.
  8. ગરમાગરમ સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર