થૈયર સાદમ (કર્ડ રાઈસ) | CURD RICE Recipe in Gujarati

  ના દ્વારા Deepa Rupani  |  23rd Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of CURD RICE by Deepa Rupani at BetterButter
  થૈયર સાદમ (કર્ડ રાઈસ)by Deepa Rupani
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   8

   મીની
  • પીરસવું

   2

   લોકો

  0

  0

  થૈયર સાદમ (કર્ડ રાઈસ)

  થૈયર સાદમ (કર્ડ રાઈસ) Ingredients to make ( Ingredients to make CURD RICE Recipe in Gujarati )

  • 1 કપ વધેલા ભાત
  • 1 કપ મોળું દહીં ઝેરવેલું
  • 2 ટે.સ્પૂન તેલ
  • 3 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 2 ટે. સ્પૂન ઝીણી સુધારેલી કાકડી
  • 2 ટે. સ્પૂન ગાજર છીણેલું
  • 1 ટી.સ્પૂન રાઈ
  • 1 ટી. સ્પૂન અડદ દાળ
  • ચપટી હિંગ
  • 10 મીઠા લીમડા ના પાન
  • 2 લાલ સૂકા મરચાં( વૈકલ્પિક)
  • 1 ટે. સ્પૂન કોથમીર ઝીણી સુધારેલી
  • મીઠું સ્વાદાનુસાર

  How to make થૈયર સાદમ (કર્ડ રાઈસ)

  1. એક વાસણ માં ભાત, દહીં, ગાજર, અડધી કોથમીર અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો.
  2. બીજા એક વાસણ માં તેલ ગરમ મૂકી રાઈ નાખીને, તતળે એટલે હિંગ, લીમડો, અડદ ની દાળ અને લીલા મરચા નાખી થોડી સેકન્ડ હલાવો. પછી કાકડી પણ નાખી દો અને થોડી વધારે સેકન્ડ હલાવો.
  3. આ તૈયાર થયેલો વઘાર દહીં ભાત માં ઉમેરો ,સાથે બાકી ની કોથમીર પણ નાખી સરખી રીતે મિક્સ કરી લો.
  4. જરૂર મુજબ પાણી ઉમેરવું અને થોડી વાર થવા દેવું.
  5. કોથમીર થી સજાવી પાપડ સાથે પીરસો.

  My Tip:

  લાલ મરચાં વાપરવા હોય તો વઘાર માં ઉમેરવા. દહીં ખાટું હોય તો ભાત માં મિક્સ કરતી વખતે થોડું દૂધ ઉમેરી શકાય.

  Reviews for CURD RICE Recipe in Gujarati (0)