છોલે ટાકોસ | Chhole Tacos Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  23rd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chhole Tacos by Leena Sangoi at BetterButter
છોલે ટાકોસby Leena Sangoi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

છોલે ટાકોસ વાનગીઓ

છોલે ટાકોસ Ingredients to make ( Ingredients to make Chhole Tacos Recipe in Gujarati )

 • ૨ કપ લેફ્ટ ઓવર છોલે
 • ૭-૮ હોમમેઇડ ટાકોસ શેલ
 • સમારેલી ડુંગળી
 • સમારેલી કોથમીર -સજાવટ માટે
 • ટાકોસ શેલ માટે - ૧ કપ મકાઈ લોટ
 • ૧ કપ ઘઉંનો લોટ
 • સ્વાદ માટે મીઠું
 • તેલ
 • અજમો

How to make છોલે ટાકોસ

 1. ટાકોસ માટે ના બધા ઘટકો સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લો.
 2. લોટ માં થી એક પેડા જેટલું લુઓ લઈને ગોળ પુરી વણી લો.
 3. તવા પર કાચી પાકી શેકી લો.
 4. ટાકો મોલ્ડ પર કાચી પાકી શેકેલી પુરી (ટાકોસ શેલ) ગોઠવો.
 5. ટાકો શેલ્સને પ્રિહીટેડ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૧૦-૧૫ મિનિટ સુધી બૅક કરો.
 6. હોમમેઇડ ટાકો શેલ તૈયાર છે .
 7. એસેમ્બલ . ટાકોસ શેલ લો .
 8. ટાકો શેલની અંદર છોલે મસાલા ભરો.
 9. ડુંગળી અને કોથમીર સાથે તેને સુશોભિત કરો .
 10. છોલે મસાલા ટાકોસ તૈયાર છે.

My Tip:

લેફટ ઓવર દાબેલી મસાલો પણ ટાકોસ માં ભરી શકો.

Reviews for Chhole Tacos Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો