હોમ પેજ / રેસિપી / છોલે ટાકોસ

Photo of Chhole Tacos by Leena Sangoi at BetterButter
0
6
0(0)
0

છોલે ટાકોસ

Nov-23-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે ટાકોસ રેસીપી વિશે

વધેલા છોલે મસાલા માં થી ઈનોવેટિવ ડીશ બનાવવા ની કોશિશ . મેક્સિકન ટાકોસ વીથ છોલે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ કપ લેફ્ટ ઓવર છોલે
  2. ૭-૮ હોમમેઇડ ટાકોસ શેલ
  3. સમારેલી ડુંગળી
  4. સમારેલી કોથમીર -સજાવટ માટે
  5. ટાકોસ શેલ માટે - ૧ કપ મકાઈ લોટ
  6. ૧ કપ ઘઉંનો લોટ
  7. સ્વાદ માટે મીઠું
  8. તેલ
  9. અજમો

સૂચનાઓ

  1. ટાકોસ માટે ના બધા ઘટકો સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લો.
  2. લોટ માં થી એક પેડા જેટલું લુઓ લઈને ગોળ પુરી વણી લો.
  3. તવા પર કાચી પાકી શેકી લો.
  4. ટાકો મોલ્ડ પર કાચી પાકી શેકેલી પુરી (ટાકોસ શેલ) ગોઠવો.
  5. ટાકો શેલ્સને પ્રિહીટેડ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૧૦-૧૫ મિનિટ સુધી બૅક કરો.
  6. હોમમેઇડ ટાકો શેલ તૈયાર છે .
  7. એસેમ્બલ . ટાકોસ શેલ લો .
  8. ટાકો શેલની અંદર છોલે મસાલા ભરો.
  9. ડુંગળી અને કોથમીર સાથે તેને સુશોભિત કરો .
  10. છોલે મસાલા ટાકોસ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર