હોમ પેજ / રેસિપી / વધેલા થેપલા ના ખાખરા

Photo of Vadhela thepla na khakhra by Bhavna Nagadiya at BetterButter
1339
2
0.0(0)
0

વધેલા થેપલા ના ખાખરા

Nov-23-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા થેપલા ના ખાખરા રેસીપી વિશે

આ ખાખરા ઘણા દીવસ સારા રહેસે ટેસ્ટ માપણ ખુબજ સારા લાગસે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલા થેપલા ૪નંગ
  2. સંચલ લાલ મરચુ પાવડર

સૂચનાઓ

  1. નોનસ્ટીક તવાનેમિડીયમ ગેસ પર ગરમ કરો
  2. થેપલા ને દબાવી નેશેકી લેવા
  3. કીનારી એપણ દબાવી શેકવા
  4. કડક ખાખરા જેવા ગુલાબી થાય ત્યા સુધી શેકવા
  5. હવે સંચલ મરચુ છાટી દો
  6. ઠંડા થાય પછી ડબા મા સ્ટોર કરી સકોછો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર