હોમ પેજ / રેસિપી / મગ ની દાળ ના ખાખરા
ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે flavour માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે વધેલી મગ ની દાળ ના ખાખરા રજુ કરું છું.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો