હોમ પેજ / રેસિપી / બ્રેડ નો હલવો.

Photo of bread halwa by Hiral Pandya Shukla at BetterButter
137
5
0(0)
0

બ્રેડ નો હલવો.

Nov-24-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ નો હલવો. રેસીપી વિશે

ઘર માં ઘણીવાર બ્રેડ પડી હોય છે તો તમે આ વાનગી બનાવી શકો છો.

રેસીપી ટૈગ

 • વેજ
 • તહેવાર
 • ભારતીય
 • સાંતળવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

 1. બ્રેડ ની સ્લાઈસ 5 નંગ
 2. દુધ 300 મીલી
 3. ખાંડ 50-60 ગ્રામ
 4. ઘી 2-3 ચમચી
 5. કાજુ-બદામ 10-12 નંગ ઝીણા સમારેલા
 6. એલચી પાવડર અડધી ચમચી.

સૂચનાઓ

 1. બ્રેડ ના નાના ટુકડા કરી લો.
 2. કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં બ્રેડ નાંખી 2-3 મીનીટ ધીમે તાપે હલાવો.
 3. એમાં દુધ, ખાંડ અને કાજુ- બદામ તેમજ ઘી નાંખી 4 મીનીટ હલાવો.
 4. એલચી પાવડર નાંખી હલાવો.
 5. ગાર્નિશ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર