Photo of roti samosa by Hiral Pandya Shukla at BetterButter
889
9
0.0(2)
0

roti samosa

Nov-25-2018
Hiral Pandya Shukla
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બે બાફેલા બટાકા અધકચરા છુંદેલા
  2. બે વધેલી રોટલી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. મેદો એક ચમચી
  5. તેલ તળવા માટે
  6. બાફેલા વટાણા અડધી વાટકી
  7. કોથમીર એક ચમચી
  8. હીંગ અડધી ચમચી
  9. પાણી ત્રણ ચમચી
  10. હળદર અડધી ચમચી
  11. લાલ મરચું પાવડર અડધી ચમચી
  12. ધાણાજીરુ અડધી ચમચી
  13. ગરમ મસાલો અડધી ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ માં એક ચમચો તેલ મૂકી હીંગ, બટાકા,વટાણા, સુકા મસાલા નાખી બરાબર હલાવી દો.
  2. ઉપર કોથમીર છાટો મસાલો તૈયાર છે.
  3. મેદા મા પાણી ઉમેરી પેસ્ટ કરો.
  4. રોટલી વચ્ચે થી કાપો.
  5. કોનનો આકાર આપી અને પેસ્ટ લગાડી ચોટાડો.
  6. એક ચમચી મસાલો નાખી ઉપર પેસ્ટ લગાવો.
  7. પેક કરી દો.
  8. બધા એવી રીતે તૈયાર કરી લો.
  9. ધીમે ગેસ પર સોનેરી રંગ નાં થાય ત્યાં સુધી તળી લો.
  10. પીરશો.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Nov-27-2018
Dhara joshi   Nov-27-2018

ખૂબ સરસ

Varsha Joshi
Nov-25-2018
Varsha Joshi   Nov-25-2018

Wow..Hiral mast

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર