હોમ પેજ / રેસિપી / રોટી ખાખરા

Photo of roti khakhra by Hiral Pandya Shukla at BetterButter
674
3
0.0(0)
0

રોટી ખાખરા

Nov-25-2018
Hiral Pandya Shukla
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી ખાખરા રેસીપી વિશે

સિમ્પલ ઓર સોબર ઓલ ટાઈમ ફેવરીટ:grin::grin::grin:

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. બે વધેલી રોટી
  2. એક ચમચી ઘી
  3. ચપટી મીઠું
  4. ચપટી લાલ મરચું પાવડર

સૂચનાઓ

  1. ગરમ લોઢી ઉપર રોટી મુકી બન્ને તરફ ઘી લગાવી દો.
  2. લાકડા ના ડટટા ની મદદથી ધીમે ગેસ પર દબાવી ને શેકો.
  3. તેના ઉપર ચટણી અને મીઠું ભભરાવો.
  4. ગરમાગરમ ચા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર