હોમ પેજ / રેસિપી / રોટી સેન્ડવીચ

Photo of Roti sendwuch by Jhanvi Chandwani at BetterButter
795
7
0.0(0)
0

રોટી સેન્ડવીચ

Nov-25-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી સેન્ડવીચ રેસીપી વિશે

વધેલી રોટી માંથી બનાવવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી રોટી. 4
  2. સોસ 1 વાટકી
  3. અમુલ બટર. 2 ચમચી
  4. ડુંગળી. 1 બારીક સમારેલ
  5. ટામેટા. 1 બારીક સમારેલ
  6. કોથમીર. 2 ચમચી. બારીક સમારેલ
  7. મીઠું. સ્વાદ પ્રમાણે
  8. લાલ મિર્ચ પાવડર. 2 ચુંટકી
  9. ચીઝ. ક્યુબ. 2
  10. ઘી સેકવા માટે

સૂચનાઓ

  1. ડુંગળી ટામેટા અને કોથમીર માં મીઠું લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો...
  2. હવે એક1 રોટી લઈ તેની ઉપર અમુલ બટર લગાવો પછી સોસ લગાવો તેની ઉપર ડુંગળી વાળો મસાલો રાખો તેની ઉપર ચીઝ ગિસી ને લગાડો. પછી બીજી રોટી લઈ તેની ઉપર સોસ લગાડવી રાખો ..
  3. પછી બીજી રોટી પહેલી રોટી ના ઉપર મુકો અને તવામાં ઘી થી સેકી લો...
  4. તૈયાર છે રોટી સેન્ડવીચ... પિઝા ની જેમ કટ કરી સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર