હોમ પેજ / રેસિપી / ઓટ્સ રાઈસ ફ્રીટર્સ
પકોડા એ આપણા ભારતીયો નું મનપસંદ ખાણું છે. વિવિધ જાત ના પકોડા, ભજીયા ગૃહિણીઓ પોતાના પરિવાર ની પસંદ પ્રમાણે બનાવતી હોય છે. ભજીયા ખાવા માટે કોઈ ને કોઈ બહાનું હાજર જ હોય છે. વરસાદ આવ્યો..ભજીયા બનાવો.. ચા ટાઈમે ભજીયા બનાવો, મહેમાન આવ્યા ભજીયા બનાવો. ભજીયા નાસ્તા માં, ચા સાથે, ભોજન માં સાથે કે એકલા..કોઈ પણ રીતે ખવાય છે. એટલે એમાં નવીનતા પણ જોઈ જ. એમાં પણ જાગૃત ગૃહિણી અન્ન બગાડ નથી કરતી અને વધેલા ખોરાક નો ઉપયોગ નવી વાનગી બનવા માં કરે છે. આજે મેં વધેલા ભાત માં ઓટ્સ અને મેથી નાખી ને ભજીયા બનાવ્યા છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો