હોમ પેજ / રેસિપી / ઘુઘરા ની વેઢમી

Photo of Gughra Ni Vedmi by Neha Thakkar at BetterButter
786
5
0.0(0)
0

ઘુઘરા ની વેઢમી

Nov-25-2018
Neha Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘુઘરા ની વેઢમી રેસીપી વિશે

વેઢમી એક ગુજરાતી વાનગી છે જે ચણા ની કે પછી તુવેર ની દાળ માંથી બનાવવામાં આવે છે અહીં મેં વધેલા ઘૂઘરા માંથી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 5 ઘુઘરા
  2. 50 ગ્રામ માવો
  3. 3 થી 4 ચમચી દુધ
  4. 2ચમચી ખસખસ
  5. જાયફળ પાવડર 1/4 ચમચી
  6. ઘઉં ના લોટની કણક

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘુગરા ને મિક્સર માં ક્રશ કરી લેવું પછી બાઉલમાં કાઢી તેમાં માવો , દુધ , ખસખસ અને જાયફળ નાખી મિક્સ કરવું .
  2. કણક માથી લુઓ લઇ રોટી વણી ઘુઘરા નુ સ્ટફિંગ ભરી વેઢમી તૈયાર કરો .
  3. તવી ઉપર વેડમી ને ઘી થી શેકી લેવી ઉપર પીસ્તા થી ગાર્નિશ કરવું .
  4. તો તૈયાર છે વધેલા ઘુઘરા માં થી યમ્મી યમ્મી વેઢમી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર