હોમ પેજ / રેસિપી / લેફ્ટ ઓવર રાઈસ એન્ડ મિન્ટ બુલેટ .

Photo of Left over rice and mintie bullet. by Naina Bhojak at BetterButter
551
5
0.0(0)
0

લેફ્ટ ઓવર રાઈસ એન્ડ મિન્ટ બુલેટ .

Nov-25-2018
Naina Bhojak
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટ ઓવર રાઈસ એન્ડ મિન્ટ બુલેટ . રેસીપી વિશે

લેફ્ટ ઓવર રાઈસ માં ફુદીનો અને આદુ તથા કેપ્સિકમ અને કોથમીર થીઆ વાનગી બનાવી છે. શિયાળ માં ખૂબ તાજા શાકભાજી મળતા હોય છે તો આ વાનગી મેં કોથમીર સને ફુદીનો નો ભરપૂર ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. લેફ્ટ ઓવર રાઈસ એક વાટકી
  2. કેપ્સિકમ લીલા રંગ ના એક નંગ
  3. કોથમીર ૩ ટેબલસ્પૂન
  4. ફુદીનો ૩ ટેબલસ્પૂન
  5. બ્રેડ ૩નંગ ભૂકો કરીને લેવી તાજી બ્રેડ.
  6. તલ એક ટી સ્પૂન
  7. ચાટ મસાલો એક ટી સ્પૂન
  8. લાલ મરચું પાવડર ટી સ્પૂન
  9. હલદી ચપટી
  10. ધાણા જીરું ટી સ્પૂન
  11. મીઠું સ્વાદ અનુસાર.
  12. તેલ તળવા માટે.
  13. ટોમેટો કેચપ સર્વિંગ માટે.

સૂચનાઓ

  1. લેફ્ટ ઓવર રાઈસ અને બધા મસાલા ભેગા કરો
  2. એમાંથી લોટ બાંધી લો.
  3. એ લોટ માંથી બુલેટ બનાવી લો.
  4. તેલ મીડીયમ તાપ પર ગરમ કરો
  5. બુલેટ તળીને રેડી કરો
  6. પ્લેટ માં સજાવી ને સર્વ કરો
  7. ટોમેટો કેચપ થઈ ગાર્નિશ કરો .
  8. રેડી છે બુલેટ વિથ ટોમેયો કેચપ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર