હોમ પેજ / રેસિપી / પડવાળી પુરીના લૉલીપૉપ...

Photo of Puri's lollipop by Neha Thakkar at BetterButter
327
4
0.0(0)
0

પડવાળી પુરીના લૉલીપૉપ...

Nov-25-2018
Neha Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પડવાળી પુરીના લૉલીપૉપ... રેસીપી વિશે

Leftover receipe

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. આઠ થી દસ પડવાળી પુરી
  2. બે બટાકા બાફી સ્મેશ કરેલા
  3. ચાર થી પાંચ ચમચી ઓટસ નો પાવડર
  4. બે ચમચી આદુ મરચાની પેસ્ટ
  5. એક લીંબુ નો રસ

સૂચનાઓ

  1. પૂરી ને મિક્સર મા ક્રશ કરી લેઉ, તેમા બટેટા નો માવો, ઓટસ નો ભુકો, આદુ મરચાની પેસ્ટ, લીંબુ નો રસ, સ્વાદપ્રમાણે મીઠું નાખી મીક્સ કરી લૉલીપૉપનો શેપ આપો .
  2. ઉપર તલથી કોટ કરી શેલો ફ્રાય કરવાનુ પછી સ્ટિક માં નાખી સર્વ કરવાનુ.
  3. તો તૈયાર છે લેફ્ટઓવેર રેસિપી માં "પડવાળી પુરી ના લૉલીપૉપ."

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર