Photo of Kofta by Bhavna Nagadiya at BetterButter
550
3
0.0(0)
0

કોફ્તા

Nov-26-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોફ્તા રેસીપી વિશે

લેફ્ટઓવર રેસીપી છે. વધેલા ભાત માથી નવી ડીસ બનાવીછે

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. ભાત ૧બાઉલ
  2. મેથી નીભાજી જીણી સમારેલી
  3. દુધીનુ છીણ ૧વાટકો
  4. નિમક જરુર મુજબ
  5. હરદર૧/૨ચમચી
  6. લાલ મરચુ ૧/૨ ચમચી
  7. લસણ,મરચા,આદુ ની પેસ્ટ ૨ચમચી
  8. ઘઉ નો લોટ ૨વાટકા
  9. ચણા નો લોટ ૧/૨વાટકો
  10. તેલ ૧ચમચો
  11. સાજી ના ફુલ અથવા સોડા ૧/૨ ચમચી
  12. દહી ખાટુ ૧વાટકો અથવા લીંબુ નો રસ ૨ચમચા
  13. વઘાર માટે તેલ ૨ચમચા
  14. રાઇ,જીરુ,તલ,લીમડા ના પાન જરુર મુજબ
  15. કોથમીર છાટવા માટે
  16. ખાંડ જરુર મુજબ

સૂચનાઓ

  1. મોટા બાઉલ મા ભાત લો
  2. ભાત છુટા કરવા
  3. દૂધી નુ છીણ ભાજી એભાત મા નાખો
  4. દુધી કે ભાજી ન નાખો તો પણ પ્લેઇન સારા લાગે
  5. ઘઉનો,ચણા નો લોટ નાખો
  6. નિમક હરદર મરચુ સોડા દહી ખાંડ તેલ બધુ નાખી લોટ બાંધો
  7. હલકા હાથે લોટ કલવો ચીકાસ ન થાય
  8. હવે હાથમા તેલ લગાવી કોફતા બનાવી લો
  9. વરાળ મા બાફી લો
  10. ૨૦મીનીટ માકોફતા બફાઇ જસે
  11. બાદ ઠંડા કરી ચીપ્સ મા કાપો
  12. અને વઘાર કરો
  13. કોથમીર છાટી ગરમજ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર