હોમ પેજ / રેસિપી / ફ્રેન્કી

Photo of FRANKIE by Deepa Rupani at BetterButter
567
4
0.0(0)
0

ફ્રેન્કી

Nov-26-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્કી રેસીપી વિશે

ફ્રેન્કી એ આપણા સૌ માટે જાણીતું નામ છે અને બાળકો અને વડીલો બધાને પ્રિય પણ છે . સાદી ભાષા માં કહીએ તો ફ્રેન્કી એટલે શાકભાજી ભરેલી રોટલી. જેમાં ચીઝ, પનીર , ચટણી , સલાડ વગેરે હોઈ છે. અહીં મેં વધેલી રોટલી અને સલાડ ની ફ્રેન્કી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 -1/5 કપ વધેલું સલાડ ( મેં બાફેલું સલાડ વાપર્યું છે)
  2. 3 વધેલી રોટલી
  3. 1 tbsp લિલી ચટણી
  4. 2 tbsp કેચપ
  5. કૂક કરવા તેલ

સૂચનાઓ

  1. 1.સલાડ માં જો હોઈ તો પાણી નિતારી લેવું અને પછી તેમાં ચટણી, કેચપ નાખી સારી રીતે મિક્સ કરી લેવું.
  2. હવે રોટલી ની વચ્ચે સલાડ મૂકી બંને બાજુ થી વાળી દેવી.
  3. ગરમ લોઢી માં થોડું તેલ મૂકી બંને બાજુ થી સેકી લેવી જ્યાં સુધી કડક ના થઇ જાય.
  4. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર