મિકસ ડિલાઈટ | Mix Delight Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  26th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mix Delight by Rani Soni at BetterButter
મિકસ ડિલાઈટby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

મિકસ ડિલાઈટ વાનગીઓ

મિકસ ડિલાઈટ Ingredients to make ( Ingredients to make Mix Delight Recipe in Gujarati )

  • 1 કપ વધેલ ચોકલેટ કેક ના ટુકડા
  • 1/2 કપ મેરી બિસ્કીટ ટુકડા
  • 1/2 કપ કીવી,દાડમ,સફરજન
  • 2 ચોકલેટ ના ટુકડા

How to make મિકસ ડિલાઈટ

  1. એક ગ્લાસ માં 2 ચમચી કીવી,દાડમ,સફરજન ના ટુકડા મૂકો
  2. તેમાં 2 ચમચી વધેલ કેક ના ટુકડા મૂકો
  3. હવે મેરી બિસ્કીટ ટૂકડા મૂકો
  4. ફરી વધેલ કેક ના ટુકડા મૂકો
  5. હવે કીવી,દાડમ,સફરજન ના ટુકડા મૂકી
  6. ચોકલેટ ના ટુકડા થી સજાઈ
  7. મિકસ ડિલાઈટ પિરસો

Reviews for Mix Delight Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો