હોમ પેજ / રેસિપી / મિકસ ડિલાઈટ

Photo of Mix Delight by Rani Soni at BetterButter
395
11
0.0(0)
0

મિકસ ડિલાઈટ

Nov-26-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ ડિલાઈટ રેસીપી વિશે

મિકસ ડિલાઈટ અે વધેલા કેક ના ટુકડા,વધેલા બિસ્કીટ અને ફુ્ટ માંથી બનાવેલ છે.જેથી લેફટઓવર ખાવા ની ચીજ નો ઉપયોગ પણ થઈ જાય અને નવી વાનગી પણ બની જાય.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલ ચોકલેટ કેક ના ટુકડા
  2. 1/2 કપ મેરી બિસ્કીટ ટુકડા
  3. 1/2 કપ કીવી,દાડમ,સફરજન
  4. 2 ચોકલેટ ના ટુકડા

સૂચનાઓ

  1. એક ગ્લાસ માં 2 ચમચી કીવી,દાડમ,સફરજન ના ટુકડા મૂકો
  2. તેમાં 2 ચમચી વધેલ કેક ના ટુકડા મૂકો
  3. હવે મેરી બિસ્કીટ ટૂકડા મૂકો
  4. ફરી વધેલ કેક ના ટુકડા મૂકો
  5. હવે કીવી,દાડમ,સફરજન ના ટુકડા મૂકી
  6. ચોકલેટ ના ટુકડા થી સજાઈ
  7. મિકસ ડિલાઈટ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર