હોમ પેજ / રેસિપી / ઑરેંજ શીરો

Photo of Orange Sheero by vaishali nandola at BetterButter
694
6
0.0(0)
0

ઑરેંજ શીરો

Nov-26-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઑરેંજ શીરો રેસીપી વિશે

રસગુલ્લાની વધેલી ચાસણી માથી બનાવેલો આ શીરો સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 નાની વાટકી શેકેલો રવો
  2. 1 નાની વાટકી ઑરેંજ જ્યુસ
  3. 1 ઑરેંજ નુ ઝેસ્ટ
  4. 1 વાટકી રસગુલ્લાની ચાસણી
  5. 2 થી 3 ચમચી ઘી
  6. બદામ ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઑરેંજ ઝેસ્ટ એટલે ઉપરની છાલ ને ખમણવી ધ્યાન રાખવુ કે એકદમ અંદરનો સફેદ ભાગ ન આવે.એ કડવો હોય છે.
  2. આ ઝેસ્ટ ને ચાસણીમા નાખી થોડીવાર રહેવા દો.
  3. એક પૅનમા ઘી ગરમ કરો
  4. તેમા ઑરેંજ જુશ નાખો
  5. ઉકળે કે તરત જ તેમા ચાસણી અને ઝેસ્ટ નુ મિશ્રણ નાખો.
  6. પછી તેમા શેકેલો રવો નાખી હલાવો ધ્યાન રાખવુ કે ગાઠા ન પડે.
  7. સતત હલાવતા રહેવુ
  8. ઘી છુટુ પડે ત્યા સુધી હલાવવુ
  9. તૈયાર છે ઑરેંજ શીરો બદામ ની કતરણ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર