હોમ પેજ / રેસિપી / રોટી ના ગુલાબ જાંબુ

Photo of leftover Roti gulabjamun by Hiral Pandya Shukla at BetterButter
560
6
0.0(0)
0

રોટી ના ગુલાબ જાંબુ

Nov-26-2018
Hiral Pandya Shukla
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી ના ગુલાબ જાંબુ રેસીપી વિશે

વધેલી રોટી ની આ વાનગી સરસ અને ખુબ જ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 વધેલી રોટી
  2. ખાંડ 1 કપ
  3. મિલ્ક પાવડર 4 ચમચી
  4. બેકીંગ પાવડર 1/2 ચમચી
  5. ઘી 1 ચમચી
  6. એલચી પાવડર 1 ચમચી
  7. દુધ 1/2 કપ
  8. તેલ/ ઘી તળવા માટે
  9. પાણી 1 કપ

સૂચનાઓ

  1. રોટી ને ધીમે તાપે પાપડ જેવી શેકી લો.
  2. મીક્સર મા પીસી લો.
  3. ચારણી થી ચાળી લો.
  4. એક વાસણ મા ખાંડ, પાણી અને એલચી પાવડર નાખી પાંચ મીનીટ ઉકાળો.
  5. પાવડર રોટી મા જરુર મુજબ દુધ, ઘી, બેકિંગ પાવડર, મિલ્ક પાવડર, એલચી પાવડર, નાંખી લોટ બાંધવો.
  6. ગોળ વાળો.
  7. ગરમ તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
  8. હુંફાળી ચાસણી માં નાખી દો.
  9. કલાક પછી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર