હોમ પેજ / રેસિપી / લેફટ ઓવર હાંડવા ઉત્પપા

Photo of Leftovers Handva uttapa by Mumma's kitchen at BetterButter
227
7
0.0(0)
0

લેફટ ઓવર હાંડવા ઉત્પપા

Nov-26-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટ ઓવર હાંડવા ઉત્પપા રેસીપી વિશે

આપણે ઘણી વખત હાંડવો અથવા ઢોકળા બનાવતી વખતે તેનુ ખીરૂ વધતુ હોય છે તો ફરી વખત હાંડવો કે ઢોકળાં બનાવવા કરતા તેના ઉતપ્પા બનાવીએ તો તે સ્વાદિષ્ટ લાગે છે તેમા તમારા પસંદગી મુજબ ના શાકભાજી ઉમેરી શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 કપ જેટલુ હાંડવાનુ ખીરૂ
  2. 1 કપ જેટલા સમારેલા કાંદા ટામેટાં ,સિમલા મરચાં
  3. બારિક સમારેલી કોથમીર
  4. સફેદ તલ
  5. ભભરવા માટે લાલ મરચુ
  6. 2-3 ટેબલસ્પૂન તેલ
  7. નીચે દર્શાવેલ મસાલા ઓલરેડી કરેલા હોય છે
  8. હળદર
  9. આદુમરચા ની પેસ્ટ
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. ચપટી ખાવાનો સોડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક નોન સ્ટિક તવા પર હાંડવા ના ખીરા માથી ઉતપ્પા પાથરો
  2. તેના પર કાંદા ટામેટાં, લાલ મરચું અને તલ અને કોથમીર ભભરાવી દો એક ચમચી તેલ ફરતે મૂકી તેને સીઝવા દો
  3. એક બાજૂ થી બ્રાઉન થઈ જાય એટલે તેને ઉલટાવી ને બીજી બાજુ ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર