હોમ પેજ / રેસિપી / પાવભાજી બોમ્બ

Photo of Pavbhaji bomb by Nimisha Shah at BetterButter
837
4
0.0(0)
0

પાવભાજી બોમ્બ

Nov-27-2018
Nimisha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવભાજી બોમ્બ રેસીપી વિશે

વધેલા પાવ અને ભાજી માથી બનતી નવી વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલા પાવ
  2. વધેલી ભાજી
  3. ચીઝ
  4. કોથમીર

સૂચનાઓ

  1. વધેલા પાવ ની વચ્ચે નાનો ખાડો કરી એમાં વધેલી ભાજી મૂકો.
  2. પાવ ની આજુબાજુ બટર લગાવી દો
  3. ભાજી ઉપર ચીઝ ભભરાવી દો
  4. માઈકૉવેવ માં ૩૦ સેકન્ડ માટે મૂકો
  5. કોથમીર થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર