હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવેર દાળ પરાઠા

Photo of Dal Paratha by Jhanvi Chandwani at BetterButter
64
8
0.0(0)
0

લેફ્ટઓવેર દાળ પરાઠા

Nov-27-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવેર દાળ પરાઠા રેસીપી વિશે

ઘઉં ના લોટ માં વધેલી દાળ નાંખી મસાલા નાખી તેના પરાઠા બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. વધેલી દાળ 1 વાટકી
  2. ઘઉં નો લોટ 2 વાટકી
  3. મેથી 1/2 વાટકી બારીક સમારેલી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. લાલ મરચું પાવડર 1/2 ચમચી
  6. અજમો 1/2 ચમચી
  7. હળદર 1/2 ચમચી
  8. સફેદ તલ 3-4 ચમચી
  9. તેલ 2 ચમચી

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી દાળ થી લોટ બાંધી લો
  2. લોટ માંથી લોઈ લઈ તેમાં થી પરાઠા વણો તના ઉપર થોડા સફેદ તલ લગાડી ઘી થી તવા પર શેકી લો.
  3. તૈયાર છે દાળ પરાઠા તેને દહીં યા અથાણાં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર