હોમ પેજ / રેસિપી / LEFTOVER RAJMA CHAVAL KOFTA

Photo of LEFTOVER RAJMA CHAVAL KOFTA by Krupa Shah at BetterButter
868
7
0.0(1)
0

LEFTOVER RAJMA CHAVAL KOFTA

Nov-27-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ વધેલા રાજમા (ગ્રેવી વગર લેવા)
  2. 1/2 કપ વધેલો ભાત
  3. 1/4 કપ ઘઉં નો લોટ
  4. 2 મોટા ચમચા મેંદો
  5. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  6. 1/4 નાની ચમચી હળદર પાવડર
  7. 1/4 નાની ચમચી શેકેલું જીર નો પાવડર
  8. 1/2 નાની ચમચી મીઠું (વધારે ના લેવું કરણ કે રાજમા અને ભાત બેવ માં મીઠું નાખેલું છે)
  9. 1 નાની ચમચી લસણ આદું ની પેસ્ટ
  10. 1 નાની ચમચી ઝીણું સમારેલું લીલું મરચું
  11. ગ્રેવી માટે:
  12. 2 મોટા ચમચા તેલ
  13. 1 કપ ઝીણો સમારેલો કાંદો
  14. 1 નાની ચમચી ગરમ મસાલો પાવડર
  15. પાણી જરૂર મુજબ
  16. 1/4 કપ રાજમા ની વધેલી ગ્રેવી
  17. તેલ તળવા માટે
  18. લીલા ધાણા ગાર્નિશ કરવા માટે

સૂચનાઓ

  1. વધેલા રાજમા અને ભાત ને ચિલ્લી કટર ની મદદથી પીસી લો.
  2. એક બોલ માં કાઢી લો.
  3. એમાં બેવ લોટ અને મસાલા નાંખી દો.
  4. બધું બરાબર મિક્ષ કરી ને નાના ગોળાં વાળી લો.
  5. તૈયાર ગોળાં ને મધ્યમ આંચ પર સોનેરી થાઈ એવા તળી લો.
  6. ગ્રેવી માટે એક પેન માં તેલ ગરમ કરો.
  7. તેલ ગરમ થાય એટલે એમાં કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સંતાડી લો.
  8. હવે એમાં થોડું પાણી, ગરમ મસાલો અને રાજમા ની ગ્રેવી ઉમેરી દો.
  9. 2 મિનિટ માટે ચડવા દો.
  10. હવે ગ્રેવી માં તળેલા કોફતા ઉમેરી 4-5 મિનિટ માટે કૂક થવા દો.
  11. તૈયાર સબ્જી ને સરવિંગ બોલ માં લઇ ને પીરસો.
  12. લીલા ધાણા થી ગાર્નિશ કરી લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Nov-29-2018
Rani Soni   Nov-29-2018

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર