દહી પરોઠા ચાટ | Curd Paratha Chat Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  27th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Curd Paratha Chat by Rupa Thaker at BetterButter
દહી પરોઠા ચાટby Rupa Thaker
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

4

0

દહી પરોઠા ચાટ

દહી પરોઠા ચાટ Ingredients to make ( Ingredients to make Curd Paratha Chat Recipe in Gujarati )

 • ૪-૫ પરોઠા
 • તળવા માટે તેલ
 • ૩ બાફેલા બટેટા નો છુંદો
 • ૨ નંગ જીણા સમારેલા ટમેટા
 • ૨ નંગ જીણી સમારેલી ડુંગળી
 • ધાણા
 • ૧/૨ વાટકો સાકર વાળુ દહી
 • ૧/૨ વાટકો ખજુર આમલીની ચટણી
 • ૨-૩ ચમચી ગ્રીન ચટની
 • ૧/૨ વાટકી સેવ
 • ૧/૨ વાટકી મિક્સ ચવાણું
 • ચાટ મસાલો સ્વાદ મુજબ

How to make દહી પરોઠા ચાટ

 1. સૌથી પહેલા લોયા મા તેલ મુકી એક પરોઠા ના ૪ ટુકડા થાય એમ તળવા મિડીયમ તાપે
 2. તળેલા પરાઠા
 3. બટેટા નો છુંદો કરી તેમા ચાટ મસાલો અને મીઠુ ઉમેરવુ
 4. એક પ્લેટમાં પરોઠા ના ટુકડા ગોઠવી તેના પર ગ્રીન ચટની લગાવી
 5. પછી તેના ઉપર બટેટા નો માવો, ટમેટા, ડુંગળી પાથરવા
 6. ચમચી ચમચી દહી અને ખજુર આમલી ની ચટણી મુકવી, મિક્સ ચવાણું ચપટી ચપટી નાખવુ, સેવ નાખવી
 7. પછી ચપટી ચાટ મસાલો છાંટી ઉપર ધાણા ભભરાવા

Reviews for Curd Paratha Chat Recipe in Gujarati (0)