લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ | Lefover Chapati/bhakri Chocolate Mithai Recipe in Gujarati

ના દ્વારા Lata Lala  |  27th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Lefover Chapati/bhakri Chocolate Mithai by Lata Lala at BetterButter
લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈby Lata Lala
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

0

About Lefover Chapati/bhakri Chocolate Mithai Recipe in Gujarati

લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ

લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ Ingredients to make ( Ingredients to make Lefover Chapati/bhakri Chocolate Mithai Recipe in Gujarati )

 • લેફ્ટઓવર ચપાતી ચૂરો 1 કપ
 • દૂધ 2 કપ
 • સાખર 1/2 કપ
 • ઘી 2 ચમચી
 • ખમળેલું સુક્કો નારિયળ 4 ચમચી
 • ડ્રિંકિંગ ચોકલેટ 3 ચમચી
 • કોકો પાવડર 1 ચમચી
 • ફીકો માવો 50 ગ્રામ
 • કાજૂ, બદામ પિસ્તા ની કતરણ

How to make લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ

 1. ચપાતી ને મિક્સિ માં ફેરવી ભુક્કો કરી રાખો
 2. એક કડાઈ માં ઘી ઉમેરો
 3. ચપાતી ના ભુક્કા ને ઘી માં સેકી લેવાનું
 4. તેમાં દૂધ અને સાખર ઉમેરો
 5. તેમાં ડ્રિંકિંગ ચોકલેટ, કોકો પાવડર અને ખમળેલું નારિયળ નાખો
 6. સતત હલાવતા રહો અને છેલ્લે એમાં માવો નાખી હલાવો
 7. થોડા કાજુ, બદામ અને પિસ્તા નાખો
 8. આ મિશ્રણ ને ઘાટો થવા દો
 9. એક કાંચ નો બાઉલ કે પ્લેટ લઇ એમાં ઘી ચોપડી મિશ્રણ ઉમેરી તેની ઉપર કાજુ બદામ અને પિસ્તા નાખો
 10. ઠંડો થાય ત્યારે કાપા પાડો અને મીઠાઈ ની મજા માણો

Reviews for Lefover Chapati/bhakri Chocolate Mithai Recipe in Gujarati (0)