હોમ પેજ / રેસિપી / લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ

Photo of Lefover Chapati/bhakri Chocolate Mithai by Lata Lala at BetterButter
43
10
0.0(0)
0

લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ

Nov-27-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફ્ટઓવર ચપાતી/ભાખરી ચોકલેટ મીઠાઈ રેસીપી વિશે

વધેલી ચપાતી માં થી બનતી એક સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીને જુવો કોઈ ને ખબર ના પડશે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • સાંતળવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

 1. લેફ્ટઓવર ચપાતી ચૂરો 1 કપ
 2. દૂધ 2 કપ
 3. સાખર 1/2 કપ
 4. ઘી 2 ચમચી
 5. ખમળેલું સુક્કો નારિયળ 4 ચમચી
 6. ડ્રિંકિંગ ચોકલેટ 3 ચમચી
 7. કોકો પાવડર 1 ચમચી
 8. ફીકો માવો 50 ગ્રામ
 9. કાજૂ, બદામ પિસ્તા ની કતરણ

સૂચનાઓ

 1. ચપાતી ને મિક્સિ માં ફેરવી ભુક્કો કરી રાખો
 2. એક કડાઈ માં ઘી ઉમેરો
 3. ચપાતી ના ભુક્કા ને ઘી માં સેકી લેવાનું
 4. તેમાં દૂધ અને સાખર ઉમેરો
 5. તેમાં ડ્રિંકિંગ ચોકલેટ, કોકો પાવડર અને ખમળેલું નારિયળ નાખો
 6. સતત હલાવતા રહો અને છેલ્લે એમાં માવો નાખી હલાવો
 7. થોડા કાજુ, બદામ અને પિસ્તા નાખો
 8. આ મિશ્રણ ને ઘાટો થવા દો
 9. એક કાંચ નો બાઉલ કે પ્લેટ લઇ એમાં ઘી ચોપડી મિશ્રણ ઉમેરી તેની ઉપર કાજુ બદામ અને પિસ્તા નાખો
 10. ઠંડો થાય ત્યારે કાપા પાડો અને મીઠાઈ ની મજા માણો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર