હોમ પેજ / રેસિપી / થેપલા ટાર્ટ

Photo of Thepla Tart by Jyoti Adwani at BetterButter
546
9
0.0(0)
0

થેપલા ટાર્ટ

Nov-28-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા ટાર્ટ રેસીપી વિશે

વધેલા થેપલા માંથી બનતી આ રેસિપી ફટાફટ બને છે અને સ્વાદિષ્ટ પણ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. વધેલા થેપલા 2
  2. તેલ 2 ચમચી
  3. ટોમેટો સોસ સ્વાદ મુજબ
  4. બેસન ની સેવ અડધી વાટકી
  5. મગફળી ના દાણા અડધી વાટકી
  6. ધાણા ભાજી થોડી
  7. વઘારેલા મમરા 1 વાટકી નાની
  8. ઝીણું સમારેલું 1 ટામેટું
  9. ચિપ્સ ના વધેલા કટકા

સૂચનાઓ

  1. 2 થેપલા લઈ તેને નાના ગોળ આકાર માં કાપી લો.
  2. હવે અપ્પમ પેન માં થોડું તેલ નાખી ને આ નાના થેપલા શેકી લો.5 મિનિટ માં જ શેકાય જશે.
  3. હવે આપણા ટાર્ટ તૈયાર છે તેને સર્વે કરીએ.
  4. તેમાં મમરા,સમારેલું ટામેટું, સેવ,મગફળી અને ટોમેટો સોસ નાખીને સર્વે કરો ,ઉપર ધાણા ભાજી અને ચિપ્સ ના વધેલા કટકા નાખીને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર